કેમ છો ના સાદથી એ તરબતર,
જાગતી આંખે સરે એની ખબર.
કાગળે સંદેશ આવે સારથી,
ચાલ તૈયારી કરી, લે જબ્બર.
ફૂલની ફોરમ બની તે યાદ છે.
રાતરાણી જેમ મ્હેંકે એ ડગર.
મૌનના રવ ગુંજતા વનરાવને,
સાદ તારો યાદ આવે તે અગર.
કાળજી રાખી સદા સાથે જ રે,
ઢાળ મળતા જો ઢળી પડ્યા ટગર.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૩/૧૦/૧૭
No comments:
Post a Comment