Thursday, 15 March 2018

ગીત

સાત રંગોના શણગાર સજી,
    કુમ કુમ પગલે આવી હુ.

તારા જીવનમા રંગો ભરવા,
    સાથે શમણા લાવી હુ.

તારી ગઝલ અને તારા ગીતમા,
     સુર બનીને આવી હુ.

પ્રણય ભરેલા ગીતો તુજ સંગ,
      ગાવા જો ને આવી હુ.

તુ જ ડાળ પર ફરતી ફરતી,
       ઢેલ બનીને આવી હુ.

'શ્યામ' તારા સંગે જીવન જીવવા,
        'રૂકમણી' બનીને આવી હુ.

              *-- મનીષા પારજીયા*

No comments:

Post a Comment