Tuesday, 5 June 2018

અછાંદસ

ઢળતી જીંદગી પણ
પતજળ ના પર્ણ ની
જેમ જ છે નૈ
બીજ થૈ ધરતી ની ગોદ મા ઉછર વુ ને
થૈ વૃક્ષ અડીખમ ઉભો
રહેવું ને સમયાંતરે પતજળ  આવતાં ઉંમર એ પડાવ  મા
એક સમયે  ધટાદાર વૃક્ષ માં થી પાકી  ગયેલા  પાન ની
જેમ બધું જ જાણતા
હોવા છતાં  અલિપ્ત થૈ ને ખરી
અહમ્  અહંકાર ને તજી ને વસંત રૂપી
સદવિચારો થી શુકામ
જીંદગી  હરીયાળી  ન
બનાવીએ  .

રાખ્યો  નથીં  કુદરતે પણ કશો ભેદભાવ 
તો આપણ ને એ હક્ક
પણ સા નો
જો ને કીડી ને કણ ને
હાથી ને મણ 'દિવાના' રાખે છે એ જ ખ્યાલ 
બધા નો .

રીતેશ ચંદે  (દિવાના)

No comments:

Post a Comment