Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
જીંદગી જીવન સાથે રમે છે. સાહેબ,પવન કરતા વધારે આજે માણસ ફરે છે. અને બીજી બાજુ આજે પણ રામ નામના પથ્થર પાણીમાં તરે છે. તોય ક્યાં હવે કોઇ કોઇથી ડરે છે.
(હિત બારોટ)
No comments:
Post a Comment