Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
લાગણી નુ તોરણ બાંધ્યું છે મૌન ની દીવાલ તોડી, ઉર ના ઉંબર ઓળંગ, હૈયામાં ડોકિયુ કરી તો જો. આપણી લાગણી ના ફુવારા છોડે છે આ ધમની આ શિરા નાનુ ક્ષેપક મોટુ ક્ષેપક દ્વિદલ વાલ તું ભીંજાય તો જો
યોગેશ વ્યાસ 19.3.18
No comments:
Post a Comment