Tuesday, 12 June 2018

ગીત

કેમ ભૂલું તુને કેમ ભૂલું
હો.....કેમ ભૂલું તુને કેમ ભૂલું

મારા દિલના ધબકારને કેમ ભૂલું
મારા ચિતડાના ચોરને કેમ ભૂલું
કેમ ભૂલું તુને કેમ ભૂલું ......

મારા જીવના દીપ ને સાચવતી તી
મારા કાળજાને ટાઢક આપતી તી
કેમ વિસરુ તુને કેમ ભૂલું 2

તારા ગોરા હાથોથી જમાડતી તી
મુને કાળજામાં કોરી રાખતી તી
કેમ ભૂલું તુને કેમ વિસરુ હો.....2

ધૂળ માટીમાં દફનાઈ ગયો હું
મરી ને ગીત ગાતો રહ્યો હું
હે....કેમ ભૂલું તુને કેમ ભૂલું
હો...કેમ વિસરૂ તુને કેમ ભૂલું.....2

અંશ ખીમતવી..

No comments:

Post a Comment