Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
🌹🌹🌹🌹
*ગામ, શેરી, આંગણામાં* *વૃક્ષ વાવીએ*
*આ ધરાને સ્વર્ગની* *સમકક્ષ બનાવીએ*
*પર્વતો, ઝરણા, નદીઓ* *ને સરોવરને*
*આજના દિવસે ચલો* *મસ્તક નમાવીએ*
*-અરવિંદ પંડયા*
No comments:
Post a Comment