Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ચશ્માં ની દાંડી પકડી આરામ ખુરશી માં બાલ્કની માં બેસી જિંદગી ના પુસ્તક ના જીદી પાનાં વાંચતા જ આંસુ ટપકયા અને જામ્યો ઝરમર વરસાદ આ વરસાદ ની બુંદ માણી રાહી મારી અધૂરી જીન્દગી વ્યંગ હાસ્ય વેરતી યોગેશ વ્યાસ
No comments:
Post a Comment