મારે આકાશમાં ઉડવું છે (૨)
મારે આકાશમાં વિહરવું છે (૨)
પંખીની જેમ કિલ્લોલ કરતાં
આગિયાની જેમ વિહરતા,
તારાની જેમ તમતમવું છે
સૂરજની જેમ પ્રકાશવું છે,
ફુગ્ગાની જેમ ઉંચે ઉંચે ચઢવું છે
ક્ષિતિજની જેમ ખૂબ મેળવવું છે,
મારે આકાશમાં ઉડવું છે (૨)
મારે આકાશમાં વિહરવું છે. (૨)
બીના શાહ.
મુંબઈ.
No comments:
Post a Comment