Sunday, 24 March 2019

અછાંદસ

🍁🌿🍁  વિશ્વાસ ...

આંબા નાં ઝાડ માં.લટકતી.
કેરી એ હવે વિશ્વાસ.
ગુમાવી દિધો છે..
કે કોઈ નાજુક હાથ નો.
પત્થર લાગશે મૂજને.
અને હૂ થઈશ.
જમીન દોસ્ત. !  !
એ આશા હવે ક્યારેય.
નહીં આવે.!
કારણકે. 
એ મોબાઈલ માં મશગુલ.
બાળક નેં ખબર પણ નથી કે.
આ કામ મારું છે !  !  !

શંકરભાઈ જોષી .
સારંગ.

No comments:

Post a Comment