Wednesday, 14 September 2016

ગઝલ


તાઝા Gazal 

માણસ નહીં file હતી 

દફતર ની એ style હતી 

ખોખા વચ્ચે ખોખું બન્યો 

ચોરસ જેવી smile હતી 

LIFO ગણે FIFO ગણે 

Balance PROFILE હતી 

ક્યાં ક્યાં હતી UPDATE છે !!

Coverage Mobile હતી 

ફેરા ફર્યા ના આપણે 

Wait just a WHILE હતી 

બ્રિજ PATHAk

No comments:

Post a Comment