Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
રંગ...
આ રંગ રગ-રગ જો..! પાણિયારા કોતરાવે પછેડીએવળ અને કલગી, પે'રણ ઊજળે, જરિયાળી ઓઢણી વહી રહી આણે, બદલે વણજારો રુપ વિચારના વસ્તર વણતો, છલકતી ગાગરે મન છલકે, અવસર આંગણે જળરંગ ....
જાગૃતિ મારુ
No comments:
Post a Comment