Sunday, 2 October 2016

અછાંદસ

એક રચના.
 
સરહદ પારના દુશ્મનોને
આટલું  જ જણાવી દો
કે,
આ દેશના લોકો
અંદરોઅદર પણ લડી રહ્યા છે.
શકય છે કે,
દુશ્મનો
યુદ્ધ  કરવાનું માંડી પણ વાળે!

-  'શિલ્પી' બુરેઠા ( કચ્છ )

No comments:

Post a Comment