એક ગઝલ ,એક દર્દ લખું
મઝધારથી , કિનારે જઇ શકું
એક ખુશી આજ, અહી ભાસે
જીવન ની આરપાર જોઇ શકું
ગમોની યાદી લાંબી જ થાશે
ગમોની પેલી પાર જઇ શકું
તારાઓ થી ભર્યુ આ ગગન
બસ હું ધ્રુવ નો તારી થઇ શકું
ઈચ્છાઓા અપાર શમણાં અનોખા
હોય જો ઇશાની મહેર પૂરા કરી શકું
दिपांजलि शिंपी
No comments:
Post a Comment