..પ્રીતની યાદ..
રાતો,પીળો,લીલો,ભૂરો,
ગુલાબી કે પછી જાંબલી
અહાહા!
કેટલા સુંદર?
તે બનાવ્યા ઈશ્વર
કયો હાથ ધરું?
ને કયો વિસરુ?
દરેકની આગવી આભા,
પ્રસારે અલૌકિક છાયા,
એક પછી એક ચિત્ર આવતા
મનગમતા રંગો ભરી ચાલતા
ચાલ મનવા તું પણ જોઈ લે
પ્રીતની યાદની મોસમ ખીલી છે..
-હેતલ મકવાણા,ભાવનગર
No comments:
Post a Comment