મીટો માંડી એવી કેવી ?
આંખો તારી એવી કેવી !
ચાખી લ્યો રાણાજી મીઠું
આ મહેમાની એવી કેવી !
છોરી જોઈ , ઘેલા ઘેલા ,
આ યુવાની એવી કેવી !
મીઠું મીઠું બોલી એવી ,
ભોળી છોરી એવી કેવી !
ચાંદો જોવા બેઠો હું તો,
ગઈ ત્યાં ડોશી એવી કેવી !
મેવાડા ભાનુ " શ્વેત '
No comments:
Post a Comment