Guruvari ma mari haajri ...👆🏼
અરીસો ક્યારેય કદી સાચું નથી બોલતો,
એ તો તું જ છે કે જે તારી હા એ હા કરતો,
વિશ્વાસઘાત ક્યારેય કોઈ નથી કરતુ ,
નજર માં વિચાર માં સમજફેર હોઈ છે,
તારા માટે જે વિશ્વાસઘાત છે એ ,
કદાચ એ વ્યક્તિ માટે મજબૂરી હોઈ છે,
પ્રેમ સમજી વિચારી ને તો થતો નથી ,
ઊંડાઈ ના સમજનાર પણ વહાલો હોય,
ગંગાને માં સમજી મનમાની કરી શકે,
ગંગાની જો પોતાની અલગ પવિત્રતા હોય,
કહે છે તું કોઈ ને વિશ્વાસ ન કર,
કોઈ ની પાસે મન ને મોકલું ન કર,
પણ દોસ્ત વિશ્વાસે તો વાહણ પણ તરી જાય છે,
મન ને મોકલું ન કરનાર ભાર સાથે મરી જાય છે .
એકતા
No comments:
Post a Comment