અજબનો આહલાદ છે દિલને,
મૌન ચિત્કારી ઉઠે છે આંખો
વાંચો, હવે વંચાય એ વાંચો
ચશ્મા ફાડીને કશુંક બહાર ડોકાઈ ગયું...
ને ગામ આખામાં ચર્ચાઈ ગયું !
અફસોસ કે હજુ ય તમે જ અજાણ છો
કે, મારી કવિતાના હરએક હરફમાં-
પડઘાય છે
માત્ર
તારું જ નામ
તારું જ
તારું....
#આલાપ
No comments:
Post a Comment