મને તારા દિલ સાથે રમવા દે
ના આપી શકતો મને મરવા દે
છે કળિયુગની આ દુનિયા
માણસને જરા તો લણવા દે
માનવી તું જરા માણસ થા
પક્ષીઓને પણ તું ચણવા દે
સાંભળ જવાબ હવે તો તું
લખી કવિતા ખામોશીને હણવા દે
કરૂ છું ખાતું સરભર તારા નામનું
હિસાબ બાકી પ્રેમનો ગવે ગણવા દે
- હિરેન સોરઠિયા
No comments:
Post a Comment