Sunday, 28 May 2017

૨, હાઈકુ

પંખી સેવે છે
ઈંડુ ; સમડી લવે
બચ્ચાં માટેસ્તો.
.
મૂર્તિની આંખ
શૂન્ય ; પુજારી ખાય
શીરો ગામનો.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment