Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મોકલ રાતો હળવે હળવે કરશું વાતો હળવે હળવે
મારા ને તારા વચ્ચે છે ઓળખ નાતો હળવે હળવે
આગળ આગળ પગલાં ચાલે રસ્તો જાતો હળવે હળવે
અંધારાનો છેદ ઉડાડી, દીવો થાતો હળવે હળવે
ભીતર વરસે વરસાદ 'અદિશ' હું ભીંજાતો હળવે હળવે. અદિશ
No comments:
Post a Comment