દીધા શ્વાસને આ, લીધી છે જિંદગી.....વફાની રાહમાં, કરી છે બંદગી....સનમ જો તારી ,વફા મળે એકવાર તો...વ્હેચી દઈશ હું ,શબ્દો મારા ગગનમાં..... દીધા શ્વાસને આ, લીધી છે જિંદગી....ભૂલો થઈને ભટકું, પાગલ સરીખું...અંધારામાં હું ઝબકું, બુઝાયેલ વાટ સમું....તારા નયનમાં છે યાદો, મારી જાગેલી રાતો....તું કેમ ના સમજે,હવે મારી હાલાતો...એકવાર જો તું કહી દે કે ,નથી હવે કોઈ આરો.....તો જીવી લઈશ હું,સપનાઓ રાખમાં.....ashuman sai yogi ravaldev..
No comments:
Post a Comment