Monday, 14 August 2017

ગીત

અરજી વાલા રે...
હૂંડી સ્વીકારો નાથ...
આજ અમારી
પધારો અમ આંગણે......
Happy Janmashtmi ......
Happy Independence day

હરજી પધારો અમ આંગણીયે તો
આનંદ સરે અમ આંગણીયે રે,
ફુલો, મોતીડે સજે મારો વહાલો રે
સ્વર્ગ લાગે અમ આંગણીયે તો.

જીવનની નૈયા તરી જાય રે,
દોરી બંધાય તારે હાથ રે,

કર્યુ કામણ એવું રે,
ભવની ભવાટ ભાંગી જાય રે,
ભૂલી ભાનને અમ આંગણીયે,
સુખ લાગે અમ આંગણીયે.
પલ્લુ..

No comments:

Post a Comment