*હવે તો અહીં વાતે વાતે બદલાય છે*
*જાત નેતા ની હવે એમજ પરખાય છે.*
*કાળજા ચીરીને કરે કમાણી રાત દિવસ*
*કચેરી મા બેસી ને પ્રસાદી ખવાય છે*
*મતોના નામ પર હવે મહેફિલો કરાય છે*
*એક મત માટે હવે મદિરા વહેંચાય છે.*
*સરદાર સુદામા અને ગાંધી નુ ગુજરાત*
*હવે હરરોજ ભ્રષ્ટાચાર મા ભેરાઈ છે*
*સતી જતી અને સંતોની આ ભુમિ મા*
*લાજ હવે બહેનોની અહીં ખેંચાઈ છે*
*કરી લવ હાક હવે હુ ખુદા ને પણ સો.પિ*
*પ્રભુના નામે પણ હવે પૈસા લેવાઈ છે*
*સોલંકી પિયુષ*
No comments:
Post a Comment