Tuesday, 8 August 2017

ગીત

હદયની વાત કોને કહું ?
કેટ કેટલું દર્દ રોજ સહું
હદયની વાત કોને કહું ?

ભૂલ સ્વયં મે કરી છે
તમને મહોબ્બત જે કરી છે
આંસુએ ચોધાર નાહું
હદયની વાત કોને કહું ?

સમણાઓ રાખ થઈ ગયાં
જીવતર બળી ખાખ થઈ ગયાં
ક્યાં સુધી  જીવીત રહુ ?

હદયની વાત કોને કહુ ?
કેટ કેટલું દર્દ રોજ સહું !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment