*બહાનું*
બે ચાર બહાના કહી
ગમે એમ કરી પુરુષે ફોન કાપ્યો
પણ સામેની સ્ત્રી મૂંઝવણમાં હતી
પણ
પુરુષ એની મોજમાં જ હતો
અને
જોગાનુજોગ પુરુષનું અકસ્માત થઈ જવું
અસપ્તાલમાં લઈ સારવારમાં એ પુરુષનું
મૃત્યુ થઈ ગયું
બસ
આ બધી યાદો સાથે પેલી સ્ત્રી
પોતાના કાને રાખેલા ફોનમાં હજી ગણગણતી હતી
કેમ તે જલ્દી ફોન
કાપી નાખ્યો
*સોલંકી દિપક "રહીશ"*
No comments:
Post a Comment