Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
~~હ્રદય~~
દિલ ભૂલથી ધબકી ગયું, સ્પર્શી હ્દય ધડકી ગયું,
અમસ્તી જ ભૂલો કરી જીવન સરળ હબકી ગયું,
ને વ્હેમ મજાનો કાં થયો જોઈ તને ઝબકી ગયું,
ગાયબ થઈ ભટકાઈ ને ભીતર છુપી મલકી ગયું,
તું ઓળ કર કે ઘોળ કર રુહ મૌનમાં ચમકી ગયું..
-આરતીસોની રુહાના
No comments:
Post a Comment