Sunday, 13 August 2017

ગઝલ

ભૂલ મારી હતી હવા માંગી,
તને ચાહવા રજા માંગી.

પ્રેમની અભિલાષા મારી હતી,
દર્દની દવા માટે સજા માંગી.

જીત માટે જીદ મારી હતી.
અજીત માટે દુવા મારી માંગી,

પાપના રખૉપા કરી ન શક્યો,
પુણ્યશાળી બનવા રજા માંગી.

- jd

No comments:

Post a Comment