Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
જાગરત હોય છે, ના મમત હોય છે!
બેરખો હાથ ના, ને ભગત હોય છે!
અંતરેથી સદા એ સ્વગત હોય છે!
હોય સંસારે પણ ફારગત હોય છે!
'મસ્ત' હો પંડમાં એમ રત હોય છે!
--------------હેમા ઠક્કર "મસ્ત "--------26-8-17
No comments:
Post a Comment