ગઝલ
ગાલગા, લગાલગા, લગાલગા, લગાલગા
ઊગતા પહોરનો મહેકતો પયામ છું ,
ઝૂમતા શહેરની સવારની સલામ છું.
હો ભલે ઝળાંઝળાં ઘરાકની પડાપડી,
હીરની બજારમાં નવોસવો ગુલામ છું.
તાજગી બનાવટી નથી હવે લખાણમાં,
બે કડી લખું ભલે ,કલમનો કલામ છું.
આવજે સંકોરવા અશ્રુ તણા જમાલને,
સામટો પટાવતો રડાવતો વિરામ છું.
એટલી સલામતી મળેજ ને સહેજમાં,
'કાંત'ના કલામનો નવોસવો દમામ છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગઝલ
ગાલગા, લગાલગા, લગાલગા, લગાલગા
ઊગતા પહોરનો મહેકતો પયામ છું ,
ઝૂમતા શહેરની સવારની સલામ છું.
હો ભલે ઝળાંઝળાં ઘરાકની પડાપડી,
હીરની બજારમાં નવોસવો ગુલામ છું.
તાજગી બનાવટી નથી હવે લખાણમાં,
બે કડી લખું ભલે ,કલામનો કલામ છું.
આવજે સંકોરવા અશ્રુ તણા જમાલને,
સામટો પટાવતો રડાવતો વિરામ છું.
એટલી સલામતી મળેજ ને સહેજમાં,
'કાંત'ના કલામનો નવોસવો દમામ છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment