Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
પઢ / મહેન્દ્ર જોશી
હરી-ફરીને એક જ રઢ જળનાં ઝીણા અક્ષર પઢ
વદ ના અમથી પોપટવાણી એ જ બળદ ને એક જ ઘાણી
પીછે હટ કાં આગે બઢ જળના ઝીણા અક્ષર પઢ
ઊંડા કૂવે પાણી ભરવા નીકળ્યા સાત સમંદર તરવા
ટૂંકા સીચણ જર્જર સઢ જળના ઝીણા અક્ષર પઢ
૧૮/૪/૦૭
No comments:
Post a Comment