Thursday, 5 October 2017

અછાંદસ

જો નજીકથી આ જિંદગી છે
સરે એ પહેલા પકડ આ જિંદગી છે.
મજાની ચોક્કસ છે જ જાણો
ને માટેજ જીવીલે , વહેતી આ જિંદગી છે.
ક્યાંક ખૂણે ઉભા ના રહેશો વિચારે
ચાલી જતા સમયના કાંટા આ જિંદગી છે.
બોલી જજો ક્યારેક sorry ને thankyou
બાકી રહી જતો વસવસો આ જિંદગી છે.
l hate you મુખે ચડી જાય જાણું
પણ ક્યારેક બોલાય ચાહું છું તને તો શબ્દો આ જિંદગી છે.
દુઃખડાની હાય હાય મળે ચારેકોર જાણું
"નીલ"
પણ સુખે વિચાર બધાનો મળે તો આ વિચાર ચોક્કસ જિંદગી છે.
       રચના: નિલેશ બગથરીયા
                  "નીલ"

No comments:

Post a Comment