Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
અરે ગાંડી! હુંયે કેટલો ભોળો છું? મારા માંથી અલગ થઈ તારા દિલમાં વસ્યો, ને અખબારમાં જાહેર ખબર આપી છે... કે હું મારી જાતથી ખોવાયો છું. *- અકલ્પિત*
No comments:
Post a Comment