સવારના ઉગતા
કીરણની સાથે
એક ખુબ સાક્ષર યુવાન
હાથમા ઝાળુ લઈને
સાત પાસ સરકારી
કર્મચારી ની ઓફીસ
સાફ કરી
વળતા એક અભણ
મિનિસ્ટર ની કાર સાફ
કરી આવીને
સવારનો નાસ્તો કરે છે
નાસ્તા ના કાગળ ની
પ્રથમ પંક્તિમા ટાંકેલુ
'મેરા દેશ બદલ રહા હે.'
*સોલંકી પિયુષ*
No comments:
Post a Comment