Thursday, 7 June 2018

અછાંદસ

પેઢીનો તારણ હાર ખોવાણો.
વડલા કેરો છાયો ખોવણો.
ગયા એના પછી પુરો પરીવાર  અટવાણો.
ક્યાં હસે કોને ખબર.પહોચતી નથી અમારી નજર.
જાવો જરા શોધી લાવો ક્યાંકથી,સુનો પડ્યો છે.ધર તણો ઉમરો અમારો.
(મારા દાદા ખુબ યાદ આવે છે. )
I miss you my grandfather

(હિત બારોટ )

No comments:

Post a Comment