Wednesday, 6 June 2018

અછાંદસ

પીંછું ખર્યું એક ખગચરનું
ઝીલાયું વૃક્ષ પર્ણ પર
દુઃખ ભુલ્યું વિયોગ નું
નીરખી રહ્યો યોગેશ આ મિલાપ
તાઝી થઈ વિસરાયેલ સ્મૃતિ
ક્યારે બેઠેલ આ વૃક્ષે
વર્ણવી રહ્યું  પીંછું તાલમાં
ચીર..રિક...મધુર સ્વરે
પાલવ પાથરે તિતલી હેત નીતરતી
પાંખ પ્રસારી ભમરો ઢોલક બજાવે
ગણ ગણ કરતી મધમાખી
ટહુકો પુરાવતી ગીત મધુર ગાય
યોગેશ વ્યાસ
5.6.18

No comments:

Post a Comment