કવિઓ તણી કલામાં ખુબ ગુંથાયો છું ,
રંગબેરંગી પાંખો લઇને ખુબ હરખાયો છું .
નથી હું કવિ કે નથી હું શાયર ,
તમારી લાગણી થી ખુબ ભીંજાયો છું .
કલા સૌની કામણગારી મનડા હરે ,
કલા એ વિવિધ માં મસ્ત રચાયો છું.
" ઉમ્મીદ " આનંદ આઠે પોર કરે ,
તમારા સૌના પ્રેમ ના તાંતણે બંધાયો છું.
🎵🖋 " ઉમ્મીદ " 🖋🎵
અઠેગઠે ....😊
No comments:
Post a Comment