[6/1, 4:22 PM] Satym Barot New: 🌳🌳દાદ નો માણસ🌳🌳
ડૉ.સત્યમબારોટ
યાદનો માણસ,
વાદનો માણસ.
છે ગઝલમાં એ,.
દાદનો માણસ.
કામ હો તો એ,.
સાદનો માણસ.
રોજ ધંધામાં ,.
ખાદનો માણસ.
સત્ય બાલે તો.
નાદનો માણસ.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[6/1, 5:33 PM] Satym Barot New: 🌳🌳
દામનો માણસ,.
રામનો માણસ.
લાગણી નામે,.
ડામનો માણસ.
લાભ લેવા છે,.
ગામનો માણસ.
આગ લાગે તો,.
ઠામનો માણસ.
વેઠવા દર્દો,.
હામનો માણસ.
હો ગરજ તો ક્હે,.
કામનો માણસ.
આમ લાગે છે,.
નામનો માણસ.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[6/1, 7:27 PM] Satym Barot New: 🌳દાજ નો માણસ🌳
ડૉ.સત્યમબારોટ
છાજનો માણસ,.
ગાજનો માણસ.
દર્દ વેઠે તો,.
રાજનો માણસ.
ભૂલ ઢાંકે તો,.
કાજનો માણસ.
જો મદદ આવે,.
નાજનો માણસ.
કામ કાઢે તો,.
તાજનો માણસ.
પૈસા આવે તો,.
ખાજનો માણસ.
શબ્દ મીઠા તો,.
લાજનો માણસ.
સત્ય બોલે તો,.
દાજનો માણસ.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[6/3, 9:48 AM] Satym Barot New: 🌳🌳ફોનમાં રેં'વું🌳🌳
ડૉ.સત્યમબારોટ
ફોનમાં રેંવું ફોનમાં રેંવું,.
ગૂગલ બ્હારું કદીના જાવું.
મેંઠી મેંઠી વાતો કરવી,.
મોંણસ દેખી ભાગી જાવું.
મનમાં પૈણું મનમાં રાંડું,.
ફોનમાં પીવું ફોનમાં ખાવું.
રાત દાડાનું ચેટિંગ કરતાં,.
ભૂંડા થઈને ઘરને ભાગું,.
વાતેવાતે રિપ્લાય દેવું,.
વાતેવાતે લાઈક થાવું,.
થાળીએ જાણે ઊંટો ભટકે,.
વાતેવાતે ભડકી જાવું.
માણસની જો જાત ભૂલાવી,.
મોંણસ ભેગું કદીના જાવું.
રેંવું રોજે મોંણસ હાથે,.
તોયે ના મોંણસ બોલાવું.
નાનું મોટું કોઈના દેખું,.
સૌની સાથે રોજે બાજું.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment