Sunday, 14 October 2018

લઘુકાવ્ય

💀
નિર્દયો,
  સંબંધ  તોડવા,
  વિધિસર ના
  કાગળિયા
   કરતા  નથી,
  સંબંધોને જ
  કરી નાખે છે
   કાગળિયા જેવા !
    🕸
  - ખ્વાબ.

..
  🏵
સંબંધ તો  છે નાતો
  બે  સ્નેહલ  સુધીર  નો,
  નથી  જરૂરી  કે
  હોય  સંબંધ  રુધિર નો...!
  💞
  - ખ્વાબ

No comments:

Post a Comment