*આવવું જવું જગત માં,*
*નથી મારા હાથ માં ને,*
*છતાં હુ બળીયો કેમ?*
*વિચારોનાં આ વમળો એ,*
*ખેલ ખેલાવ્યા કંઇક અનેક,*
*ને છતાં હુ યોગી કેમ?*
*વિધી નાં વિધાનો એ કરાવ્યા કર્મો સહુ ને*
*છતાં હુ કર્મયોગી કેમ?*
*આ મોહ માયા નાં ઝાંઝવા ઓ એ,*
*દૌડવ્યો છે મને અંનત ને,*
*છતાં હુ જોગી કેમ?*
*સાર સંસાર નો છે એટલો જ બંધુ,*
*હુ હતો એ હતો ક્યાં હુ,*
*હુ હતો અંશ જ અનંત અવિનાશી....*
*-નીતિન મહેતા.*
No comments:
Post a Comment