Thursday, 9 February 2017

ગઝલ

उठती कभी ढलतीये नजर देखरहा हुं,
जादु भरा आंखों मे असर देख रहा हुं।

डाली हैं इनायत भरी हमपे जोनिगाहैं
वोही नजर आते हैं जीधर देख रहा हुं।

हंसते  सुवे युं सामने आये हैं मेरे वोह
रखते हैं युं वो मेरी खबर देख रहा हुं।

मोसममें खीले गुंचोनेगुल्शनको संवारा
हंसते हुवे हर शाखो शजर देख रहा हुं।

मंजिल पे पहोंचना मेरा आसान बना है
हसरत भरा आसान सफरदेख रहा हुं।

मासूम निगाहों का भरम खुलने लगा है
ख्वाबो में तेरा हुस्ने कमर देख रहा हुं।

मिलना तेराकीस्मतकीलकीरोंसेजुड़ाहै
फुलों बीछी मासूम में डगर देखरहा हुं।

                   मासूम मोडासवी।

ચરિત્રો માં વણાયેલી જફાની ભેદ રેખાઓ,
બધીયે તોડવા બેસું તો વરસોના વરસ લાગે.

વફાના પાઠ દેનારા સમયને વેડફી જાતા,
સમય તે શોધવા બેસુંતો વરસોના વરસ લાગે.

ખરેલા તારલા માફક ઘણા સપનાય વિખરાતા,
બધાને જોડવા બેસુંતો વરસોના વરસ લાગે.

વધેલી આરજુ સામેઅભાવોના  સવાલોના,
ઉપાયો ખોજવા બેસુંતો વરસોના વરસ લાગે.

જનમ કેરી જહન માંહે પડેલી અંધ શ્રધાની,
પરત ને ખોલવા બેસુંતો વરસોના વરસ લાગે.

               માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment