Friday, 16 June 2017

અછાંદસ

મેઘરાજા
ઑબલિયાની ઝૂલીશુ ડાળ
ન્ અ લેબળિયૉની ઝૂલીશુ ડાળ
આવૉ આવૉ રે સરકાર
ધરતીનો કરૉ રે શણગાર
મેઘરાજા હેત વરસાય. ..
તરસ્યા કોયલના મલકાટન્અ
સુના છ્ અ આ નદિયોના ઘાટ.
હરણૉની ચાલ રે હુકાય
મોરલાનો કેકારો બુજાય. .

સરવર સુકાયૉ રે રાજ
બળી ગઈ હંસલાની પૉખ ચાતક  ઊભુ જુવ્ અ વાટ
ચકલૉ ધૂળમૉ છ્અ ન્હૉય. ..

ઉઅંબર્ અ ઊભી જોવું વાટ
ભવોભવની કરશું રે વાત
ચુંદડી  ઓઢુ તમારી આજ
હેતના લણીશુ રે પાક. .
મેઘરાજા હેત વરસાય. ...
ડૉ.સત્યમ બારોટ મોટાકોઠાસણા પ્રા શાળા તા.સતલાસણા જિ . મહેસાણા
9904612517  8487948158

No comments:

Post a Comment