Monday, 23 October 2017

અછાંદસ

આવ્યા ને ગયા આ રસ્તા ઉપર
ઘણીયે ઠોકર ખાધી
બમ્પ પણ આવ્યા
એય સહન કર્યા અને મંઝીલે પહોંચ્યા
પણ
મહોબતના રસ્તા ઉપર ચાલવું
એટલે
બે હાથે કાંટાઓ પર ચાલવું
ઘણાય લોકો આ રસ્તો પણ પાર કરી ગયા
અને મહાન થઈ ગયા
પણ
આ રસ્તે ચાલવા માટે કોઈનો સાથ જોઈએ
સાથ મળ્યા પછી
સાથી જ નફરતના બહાને
છોડી ચાલ્યું જાય
ત્યારે આ મહોબત કઈક અલગ વળાંક લે છે
જે
બવ અઘરો હોય છે
નથી સમજાતું કે પાછું વળવું સાથી તરફ
કે સાથી ના સાથ વગર અધૂરી મંજિલ પુરી કરવી
પણ ઇશ્ક કા રાસતા સીધા લગતા હૈ
પર
સહી મે ઉસમેં બહુત મોડ હોતે હૈ
ઔર
ઠોકર સિર્ફ એક મિલતી હૈ પર જિંદગી હિલા દેતી હૈ

*સોલંકી દિપક 'રહીશ'*

No comments:

Post a Comment