Sunday, 1 October 2017

મુકતક

" કેવો હતો તું કીમતી ! સસ્તો બની ગયો,
બનવું નહોતું તોય ફિરસ્તો બની ગયો,
ગાંધી ! તને ખબર છે કે તારું થયું છે શું ?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. "
***************************
             (  શેખાદમ આબુવાલા )

No comments:

Post a Comment