Sunday, 1 October 2017

મુકતક

રાજઘાટ

આટલા ફૂલો નીચે
ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતો ન'તો.

હસમુખ પાઠક

No comments:

Post a Comment