આવડતું જ ક્યાં હતુ ચાલતા ચાસ માં,
તેં જ તો મને શીખવ્યું લખતા પ્રાસ માં.
હતાં તો મિત્ર ઘણાં મારા આસપાસ માં,
આવ્યુ ન હતુ અત્યાર સુધી કોઈ ખાસ માં.
અનહદ જીદ્ પર લખ્યું આપ માટે ખાસ માં
સહેજ હજી થોડીક વેદના વહેંચું સ્વાશ માં,
મજબૂર નથી જીવન કારણ જડશે રાહ માં
સાંભળ બધા રસ્તા મંજીલ પહોંચેં આશ માં.
નચિંત પણે શુ વીતી શકે જીવન સાથ માં,
અલગારી પૂછે સમય ભલે ન હો પાસ માં.
ચુપકેથી સઘળું પઠન કર્યું રુહાના કલમ માં
કેવળ ગઝલ વિશે લખું શબ્દ ની લગન માં
અલગારી
રુહાના
સહિયારી રચના
No comments:
Post a Comment