Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
જતા પંથ આજે વળાંકે ભરાયા . બધા નીર આજે કિનારે છળાયા .
હવે આદતો થી અમેતો રમાયા . કિનારે તમારા અમેતો છળાયા .
તમારા શબ્દોથી અમેતો ઘવાયા . ખુદાની દુનિયા નીરાળી કહેવા .
સદા અષ્ઠોથી પ્રેમના ગીત ગાયા . હવે મૌનના ગીત હોઠે વસાવ્યા .
-ચેતન પટેલ ( સાગર )
No comments:
Post a Comment