: "બેહદ રામપુરી "
તાલી. મારી તાલ રાખ
હસતા ગુલાબી ગાલ રાખ
પ્રભુ. માટે. વ્હાલ રાખ
ખૂશી હરહાલ રાખ
ભજતાં રહેવા રામ રામ
બીજું. બધું કાલ રાખ
થોડી થોડી બચત કરી
જરા કાલનો ખ્યાલ રાખ
નવું નવું જાણવા 'બેહદ'
સારા સારા સવાલ રાખ
વિનોદ વાદી બેહદ રામપુરી
No comments:
Post a Comment