ફફડાટ
વહી દા ડ્રાઈવર
ભલે તારી ના હોય
તોપણ
મારા હ્રદય ના
એક ખૂણે
હજીય
વેદનાનો ઉકળાટ છે
મારા હસ્ત ની તુટી
રેખાએ __રેખાએ
સંબંધના મીન
હજીય સંજીવન થાય છે
મારી
રેતાળ આંખોમાં
ઇજિપ્ત ના ગાલીચા જેવો
અતીત
નો
ઓથાર પથરાયેલો છે
ભલે તારી ના. હોય
મારા હદયના
એક ખૂણે
સંબંધનું એક પંખી
હજીય ફફડે છે
No comments:
Post a Comment