.........આવી છુ
અપનાવી લેજો મને હુ બધુ છોડીને આવી છુ
વધાવી લેજો મને હુ બધુ છોડીને આવી છુ
મને છોડયા પહેલા થોડુ વિચારી લેજો તમે
કે કેટલાક સઘળા દિલ ને હુ તોડીને આવી છુ
કોણ બોલે છે એ સાંભળવાનૂ છોડી દો તમે
પ્રત્યેક દિલ ને તમે સબંધોમા જોડી દો હવે
વીચારજો કે કઈ વાત થી ખુશ છૂ હુ આટલી કારણ......
પ્રત્યેક ખુશી આપવા તમને હુ દોડીને આવી છુ
ખુશી ને આશા કયા દિલમા સમાતા હોય છે
એટલે જ લાગણીથી પ્રેમી હૈયા દળાતા હોય છે
દિલના સબંધો સદાય સાચવાતા રહે "મેહુલ"
એટલે જ હુ પોતાનાથી વિખૂટા થવાનુ જેર દુનિયામા ઘોળીને આવી છુ.
"મેહુલ આર.બારોટ"
No comments:
Post a Comment